ભરૂચમાં ગણેશ વિસર્જન માટે મકતમપૂર,જેબી મોદી પાર્ક અને ગાયત્રી મંદિર નજીકના કુંડ એમ ત્રણ કેટલા કૃત્રિમ કુંડ ઉભા કરવામાં આવ્યા હતા જે ત્રણેય કુંડોમાં અનંત ચૌદશના રોજ મકતમપુરના કુંડમાં 292, જેબી મોદી પાર્ક પાસેના કૃત્રિમ કુંડમાં 847 અને ગાયત્રી મંદિર પાસેના કૃત્રિમ કુંડમાં 527 મળી કુલ 1666 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.