Download Now Banner

This browser does not support the video element.

ધાનેરા: ધાનેરાના સરાલ ગામની ધો. 8માં ભણતી વિદ્યાર્થિનીનું ડેન્ગ્યુથી મોત

India | Aug 30, 2025
ધાનેરા તાલુકાના સરાલ ગામની વિદ્યાર્થિનીનું ગુરુવારે ડેન્ગ્યુના કારણે મોત થતા સમગ્ર પંથકમાં ચિંતા પ્રસરી ગઇ છે. આ અંગે જાણ થતાં તાલુકાની આરોગ્ય વિભાગની ટીમ સરાલ ગામે દોડી આવી તપાસ હાથ ધરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us