Download Now Banner

This browser does not support the video element.

જામકંડોરણા: દુધીવદર પાસે આવેલ ડેમ 70% ઉપરાંત ભરાઈ જતા લોકોની પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો

Jamkandorna, Rajkot | Aug 25, 2025
જામકંડોરણા તાલુકાના દુધીવદર ગામે આવેલ ફોફળ ડેમ 70% ઉપરાંત ભરાઈ ચૂક્યો છે જેમાં આ ડેમ જામકંડોરણા અને ધોરાજી પંથકને પીવાના પાણીની સગવડ પૂરી પાડે છે ત્યારે આ ડેમ ભરાઈ જતા લોકોને વર્ષ માટે પીવાના પાણીની સમસ્યાનો હલ મળ્યો છે
Read More News
T & CPrivacy PolicyContact Us