ધ્રાંગધ્રા મા એકાએક વાતાવરણ મા પલ્ટો આવ્યો ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ તથા ચોમાસુ પાકમા વાવેતર કપાસ મગફળી જુવાર ના પાકને ફાયદો થયો છે ત્યારે ખેડૂતો મા ખુશી જોવા મળેલ આમ વરસાદ પડતાં વાતાવરણ ઠંડક થતા ગરમીમાં લોકોને રાહત મળી છે ત્યારે ચોમાસુ માહોલ જોવા મળ્યો છે ત્યારે બજારમાં અને યાડઁમા પડેલો માલ પલળી ગયો હતો ત્યારે વરસાદ પડતાં ચોમાસા ના વાવેતર ને નવુ જીવત દાન મળતા ખેડુતોમા આનંદ ની લાગણી છવાઈ ગઈ છે