Download Now Banner

This browser does not support the video element.

ઘોઘા: ઘોઘા તાલુકાના વાળુકડ ગામમાં વિધાર્થી 5 થી 6 દિવસ સ્કૂલે ન જતા આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો

Ghogha, Bhavnagar | Sep 13, 2025
ઘોઘા તાલુકાના વાળુકડ ગામ માં વિધાર્થી 5 થી 6 દિવસ ન જતા આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો ઘોઘા તાલુકાના ના વાળુકડ ગામે ખારસી વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં બાળક બીમારીના લીધે 5 થી 6 દિવસ સુધી નિશાળે ન જતા 7 વર્ષ ના બાળક ને માર મારવામાં આવ્યો આ બાળક જ્યારે શાળા માં ગયો ત્યારે આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો હતો ને બાળક ને કાન ને ગાલ માં માર મારવાના કારણે ઇજા પહોંચી હતી તેમજ આ બાળકને લઇ તાત્કાલિક સર્ટિ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો
Read More News
T & CPrivacy PolicyContact Us