શુક્રવારના 1:45 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ ધરમપુર પોલીસની ટીમએ આસુરા ચાર રસ્તા પાસેથી એક કારમાં લઈ જવા તો 3 લાખ 9 હજાર 120 રૂપિયા ના વિદેશી દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યું હતું.કાર, દારૂ મળી કુલ 6,14,120 રૂપિયાનો મુદ્દામાલ કરજે લઈ ચાલકની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કરી ફરિયાદ દાખલ કરી હતી.