આણંદ જિલ્લાના પેટલાદ પાસે આવેલ ઈસરામાના સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ્સ ખાતે આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.આ તાલીમ દરમિયાન નાયબ બાગાયત નિયામક ડૉ.સ્મિતા પિલ્લાઈ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.