કરજણ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતા, કરજણ બંધના ગેટ નં.2,5,7 (2.0 મીટર) ખુલ્લા હતા. તેમા વધારો કરી,તા. 04/09/2025 ના રોજ સાંજે 5:10 કલાકે ગેટ નં 2,4,5,7 (2.00 મીટર) ખુલ્લા કરી ને હવે કરજણ ડેમ માંથી નદી માં આશરે 38028 ક્યુસેક્સ પાણીની જાવક ચાલુ કરવામા આવી છે. કા. ઈ. કરજણ જળાશય.