નડિયાદ મહાનગરપાલિકામાં કર્મચારીઓના પગાર અને લાભો અંગે વિવાદ ઊભો થયો છે ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કર્મચારીઓને મળતા લાભોમાં અનિયમિતતા નો આક્ષેપ લગાવવામાં આવ્યો છે ગુરુવારે નડિયાદ શહેર કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકરો મનપા કચેરી ખાતે પહોંચ્યા હતા અને ડેપ્યુટી કમિશનર તેમજ પ્રથમ અપીલ અધિકારી સાથે ચર્ચા બાદ અધિકારીના ચેમ્બર બહાર જ ધારણા કરી અને રેકોર્ડ તપાસવાની માંગ કરી હતી.