રવિવારના 4 કલાકે યોજાયેલી સભાની વિગત મુજબ ધરમપુર વિધાનસભામાં આવતા ફલધરા ગામ ખાતે ખેડૂત સહકારી મંડળી લિમિટેડના 75 મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ સરપંચ સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.