આજરોજ રવિવારે Fit India Movement કાર્યક્રમ અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, અશોક કુમાર (I.P.S)ની સુચના મુજબ Fit India Movement અંતર્ગત મોરબી ખાતે "Sunday On Cycle" થીમ પર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ હોય, જેમાં વરસતા વરસાદમાં બહોળી સંખ્યામા મોરબી ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા...