માળીયા મિયાણા પંથકમાં લાંબા વિરામ બાદ શનિવાર અને આજરોજ રવિવાર છેલ્લા બે દિવસથી મેઘરાજા અવિરત મેઘ મહેર વરસાવી રહ્યા છે, ત્યારે રવિવારે સવારે 11 વાગ્યા સુધીમાં માળિયા મીયાણા પંથકમાં સરેરાશ ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે, જેના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે....