પાલનપુર જોરાવર પેલેસ માં આવેલા કોર્ટ સંકુલને જગાણા ખાતે ખસેડવાના તંત્રના નિર્ણય સામે પાલનપુરના સ્થાનિકોએ વિરોધ નોંધાવી ગુરુનાનક ચોક ખાતેથી આજે મંગળવારે ત્રણ કલાકે રેલી યોજી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી કોર્ટ સંકુલને અન્ય જગ્યાએ ના ખસેડવા માટેની માંગ કરી હતી.