અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિકની અધ્યક્ષતામાં મોડાસા શહેરના હજીરા વિસ્તારની એક ખાનગી હોટલના હોલ ખાતે અરવલ્લી પોલીસ અધિક્ષકા શૈફાલી બારવાલની સુરત જોન 7 માં બઢતી સાથે બદલી થતા વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડીપેશ કેડીયા,પીલીસ પરિવાર, પત્રકાર મિત્રો અને જિલ્લાના મહાનુભવો ઉપસ્થિત રહી ભાવ ભરી વિદાય આપી હતી.