મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા જ નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર કરવામાં આવ્યા છે ત્યારે ગંભીરા,બામણગામ સહિત ગામોમાં સાયરન વગાડીને તંત્ર દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આંકલાવ તાલુકાના વિવિધ ગામોને હાલ પાણીની આવક નદીમાં થતા એલર્ટ કરાયા છે.