માંગરોળમાં ઓપરેશન સિંદૂરની સ્વાભિમાની યાત્રા નું ભવ્ય સ્વાગત માંગરોળમાં અખંડ ભારત સ્વાભિમાન મંચ આયોજિત સિંદૂર સ્વાભિમાની યાત્રાનું આગમન થતાં લીમડા ચોક ખાતે લોકો ઉમટી પડ્યા હતા વંદે માતરમ અને ભારત માતાકી જય નારાઓથી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યો હતો ધારાસભ્ય ભગવાનજીભાઈ દેવાભાઈ માલમ તેમજ રાષ્ટ્રીય બક્ષી પંચ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ માસાણી શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા તાલુકા વિકાસ અધિકારી આર વી ઓડેદરા સાહેબ સહિત અનેક અગ્રણીઓ અને નગરજનોએ સિંદૂર સ્વાભ