માંગરોળ તાલુકા મથક બી આર સી ભવન ખાતે વિવિધ વિષયોની શિક્ષક તાલીમની જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રચાર્ય ડોક્ટર સંજયસિંહ બારડ એ મુલાકાત લીધી હતી બીઆરસી કોર્ડીનેટર હીરાભાઈ ભરવાડ ના નેતૃત્વમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકાની વિવિધ શાળાના શિક્ષકોએ જેમાં ભાગ લીધો હતો