નર્મદા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સાગબારા તાલુકામાં પણ ખૂબ વરસાદ વરસ્યો છે જેમાં જોવા જઈએ તો વરસાદના કારણે કેટલી જગ્યા પર પાણી ભરાયા તો કેટલી જગ્યા પર નદી નાણાઓ પણ છલકાયા છે ત્યારે હવે ખુશી ખેડૂતોમાં પણ જોવા મળી રહે છે કેમકે સતત બે દિવસથી વરસાદ પડી રહ્યો છે