પોરબંદરના વી વી બજારમાં રહેતી પૂજા રામભાઈ લાલુ નામની મહિલા પોતાના ઘરે ફૂટણ ખાનું ચલાવે છે તેવી પોલીસ ને બાતમી મળતા પોલીસે તેના ઘરે દરોડો પાડી મહિલા ને ઉપરાંત ત્યાં આવેલ ગ્રાહક ભરત કાના ચૌહાણ, કેશુ જેતા કુડીયા સહીત 3 ને ઝડપી લીધા છે અને સ્થળ પર થી નેપાળી યુવતી ને પણ મુક્ત કરાવી હતી અને 1 લાખ ની રોકડ 5 મોબાઈલ પણ કબ્જે કરી ફરિયાદ નોંધવામાં આવી હતી