Download Now Banner

This browser does not support the video element.

ડીસા વરણ ગામની દુધ ઉત્પાદન મંડળને ગ્રામજનોએ કરી તાળાબંધી પશુપાલકોમાં ભારે આક્રોશ છવાયો.

Deesa City, Banas Kantha | Sep 13, 2025
ડીસા વરણ ગામે દુધ ઉત્પાદન સહકારી મંડળીના મંત્રીની મનમાની સામે પશુપાલકોમાં ભારે આક્રોશ છવાયો. 12.9.2025 ના રોજ 5 વાગે ડીસા તાલુકાના વરણ ગામે દુધ ઉત્પાદન સહકારી મંડળીને પશુપાલકોએ તાળાબંધી કરતાં દોડધામ મચી. દુધ ઉત્પાદન સહકારી મંડળીને મંત્રીના ઘરે ખસેડાતાં પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો.
Read More News
T & CPrivacy PolicyContact Us