Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: બિહારમાં PM મોદીના માતાનું અપમાન, પંચમહાલમાં ભાજપ મહિલા મોરચાએ વિરોધ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.

Godhra, Panch Mahals | Sep 8, 2025
પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા આજે ગોધરા ખાતે "માં કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહિલા મોરચાના બેનર હેઠળ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ભાજપના પદાધિકારીઓ જોડાયા હતા. આ કાર્યક્રમનો હેતુ બિહારમાં કોંગ્રેસના નેતા દ્વારા જાહેર મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિશે કરવામાં આવેલી અભદ્ર અને અશોભનીય ટિપ્પણીનો વિરોધ કરવાનો હતો. ભાજપે આ ટિપ્પણીને કોંગ્રેસની વિકૃત અને હલકી માનસિકતાનો પુર
Read More News
T & CPrivacy PolicyContact Us