હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં બેફામપણે ચાલતી માટી મોરમની ખનીજ ચોરી અંગે રાજકોટ ફ્લાયિંગ સ્ક્વોડની ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી સ્થળ પરથી એક હિટાચી મશીન તેમજ ડમ્પરને ઝડપી પાડી 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી હળવદ પોલીસ મથક ખાતે સોંપ્યો હોવાની માહિતી મળી રહી છે..