કરજણ પોલીસ દ્વારા આવનાર ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારને લઈ ડીવાયએસપી આકાશ પટેલ અને કરજે ભરવાની ઉપસ્થિતિમાં કરજણ પોલીસ મથકના જીઆઇડી હોમગાર્ડ અને પોલીસ જવાનો સાથે નગરના મુખ્ય માર્ગો પર પ્લેગ માર્ચ યોજાઈ હતી તહેવારો દરમિયાન સુરક્ષા સાથે સલામતી અને પ્રજા વચ્ચે સમન્વય જળવાઈ રહે તેવા હેતુ એ ફૂટ માર્ચ યોજાઈ હતી