Download Now Banner

This browser does not support the video element.

NSUI કાર્યકર્તાઓ સામે મહિલા PSI દ્વારા ફરિયાદ નોંધાવતા કોંગ્રેસ આગેવાનો નીલમબાગ પોલીસ મથક પહોંચ્યા

Bhavnagar City, Bhavnagar | Sep 5, 2025
ભાવનગર NSUI ના વિરોધનો મામલો,NSUI દ્વારા યુનિવર્સીટી ગેટ ખાતે કરાયો હતો વિરોધ જે દરમિયાન પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. પોલીસ સાથે થયેલી ઝપાઝપી મામલે મહિલા PSI એ ફરિયાદ નોંધાવી, ઘટનાને લઇ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો નીલમબાગ પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us