આજે બપોરે 2 વાગ્યાની આસપાસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકા દ્વારા આરડેકતા કોલેજ ખાતે શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.