Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: આવતી કાલે તા 7 સપ્ટેમ્બર ના ભાદરવી પૂનમના ચંદ્ર ગ્રહણ હોવાથી દ્વારકાધીશ જગત મંદિર બપોર પછી ભક્તો માટે બંધ.

Khambhalia, Devbhoomi Dwarka | Sep 6, 2025
આવતી કાલે તા 7 સપ્ટેમ્બર ના ભાદરવી પૂનમના ચંદ્ર ગ્રહણ હોવાથી દ્વારકાધીશ જગત મંદિર બપોર પછી ભક્તો માટે બંધ..... વહેલી સવારે 6:00 વાગે નિત્ય ક્રમ મુજબ મંગલા આરતી થશે.... મંગલા આરતી બાદ શ્રીજીના નિત્યક્રમ મુજબ આરતી ભોગ અને પૂજા આરતી થશે બપોરના 1:30 વાગે અનોસર (મંદિર બંધ ) થશે પછી બીજા દિવસે વહેલી સવારે મંગલા આરતી ટાણે ભક્તો માટે મંદિર ખુલશે.
Read More News
T & CPrivacy PolicyContact Us