મુંદરા તાલુકા ના મેન રસ્તા પર આવતા તમામ ગામો ને ઉધોગો એ બાન માં લીધા છે ગુંદાલા થી લુણી તરફ જતા રોડ પર 400 થી વધુ ભારે વાહનો ચાલી રહ્યા છે આજે એક કન્ટેનર આ રોડ પર પલટી મારી ગયું હતું આ બાબતે રજુઆત કરતા આપ નેતા સંજય બાપટે આ વાહનો પર દિવસ દરમિયાન પ્રતિબંધ લગાવવાની માંગણી કરી હતી