મહીસાગર જિલ્લાના 52 પાટીદાર સમાજ ઘર ખાતે આજે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા અને તાલુકા ની વિવિધ 12 ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શાળાઓને પુરસ્કાર અને પ્રોત્સાક ઇનામ આપવામાં આવ્યું હતું 11 જેટલી શાળાઓને એવોર્ડ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ રાજકીય આગેવાનો સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા.