માંગરોળના સરસાલી ગામે વરસાદી પાણીના કારણે પુલ બેસી જવાની ઘટના સામે આવી જુનાગઢ જિલ્લામાં ફરી એકવાર પુલ બેસવાની ઘટના બની છે માંગરોળ તાલુકાના સરસાલી ગામે પુલ બેસી જતાં ગામલોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે હાલ સરસાલી ગામે પુલ પરથી માત્ર નાનાં વાહનો પસાર થાય તેવી હાલત છે પરંતુ જો કોઈ બીમાર પડે અને 108 બોલાવવી પડે તો જાયે તો કહાં જાયે જેવી પરિસ્થિતિ સર્જાઈ છે દેવરાજભાઈ સ્થાનિક રહીશ