પાલનપુરના ચંડીસર જીઆઇડીસી માં આવેલી શ્રી સેલ્સ નામની પેઢી માંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ની ટીમે શંકાસ્પદ 5 ટન ઘીનો જથ્થો જપ્ત કરી બે નમૂના પરીક્ષણ માટે મોકલ્યા હતા આજે શનિવારે સાત કલાકે સમગ્ર માહિતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર ડો.એચ જી કોશિયા દ્વારા આપવામાં આવી હતી.