તાપી જિલ્લાના ઊંચામાળા ગામના ૬૫ વર્ષીય વૃદ્ધના અંગો નું દાન કરવામાં આવ્યું.તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઊંચામાળા ગામના વૃદ્ધ કેશનજી ગામીત ના અંગો નું દાન કરવામાં આવ્યું છે.જેમને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાન કર્યું છે.જેમાં તેમના પરિવારના સભ્યો પણ જોડાયા હતા.જેમાં બે કિડની અને લીવરનું અંગદાન કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે અંગદાન કરનાર વૃદ્ધ હાલ બ્રેઇનડેડ છે.જે દરમ્યાન પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.જે અંગે 4 કલાકે માહિતી મળી હતી.