# Jansamasya : મહે.વાવફળિયા વિસ્તારમાં સ્થાનિકો ઉભરાતી ગટરો, ગંદા દુર્ઘધયુક્ત પાણીના રેલાતા રેલાઓ તૅમજ તેની દુર્ઘધ જેવી સમસ્યાઓથી થઈ રહ્યા છે હેરાન-પરેશાન. આ ઉભરાતી ગટરો, તેના રેલાઓ તૅમજ દુર્ઘધને લઈને ઝાડા, ઉલ્ટી, કોલેરા જેવા રોગો ફાટી નીકળવાની ભીતિ. સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર રજુઆતો કરવા છતાં કોઈ કાયમી નિવારણ નહી. જેને લઈને આવનાર સમયમાં આ સમસ્યાઓને લઈને સ્થાનિકો દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆતો કરાશે.સ્થાનિકોએ આંદોલન તૅમજ ઉપવાસની ઉચ્ચારી ચીમકી.