This browser does not support the video element.
આણંદ શહેર: બાકરોલ હત્યા કેસના આરોપીમાં એકના રિમાન્ડ મંજૂર, બીજાની અટક કરવાની કાર્યવાહી કરાઈ
Anand City, Anand | Aug 21, 2025
બાકરોલ હત્યા કેસના આરોપી ફૈઝલ ઇલ્યાસ હુસેન મલેક( ઉ.વ.૨૩ રહે.સુરેલી મસ્જીદ પાસે તા.ઉમરેઠ જી.આણંદ) ને સારવાર પૂર્ણ થતાં અટક કરવાની કાર્યવાહી હાથ ધરી છે તથા અયાન અલ્તાફભાઇ મલેક( ઉ.વ.૨૦ રહે.સુરેલી હારૂનભાઇ ના તબેલામાં નગરીમાં તા.ઉમરેઠ)ને કોર્ટ તા. 25 ઓગસ્ટ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.