ખંભાળીયા જામનગર હાઇવે પર કજુરડા ગામના પાટીયા પાસે એક ઓરડીમાં દવાખાનું ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયો. કોઈ મેડીકલ પ્રેક્ટિક્સની માન્યતા ધરાવતી ડીગ્રી વગર ગેર કાયદેસર રીતે મેડીકલ પ્રેક્ટિક્સ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં આરોપીને નાયબ પોલીસ અધિક્ષકની ટીમે પકડી પાડયો.