નવરાત્રી મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે તેવામાં પ્રથમ નોરતે જ વિશ્વવિખ્યાત એવા યુનાઇટેડ ગરબા ના મેદાનમાં કિચડ હોવાના કારણે ગરબા ખેલૈયાઓ ખૂબ જ રોષે ભરાયા હતા,તેવામાં ગરબા ખેલૈયાઓ દ્વારા રિફંડની માંગ કરવામાં આવી હતી ત્યારે યુનાઇટેડ વે ના વાઈસ પ્રેસિડેન્ટ મિનેશ પટેલ દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી હતી.