રાજ્યમાં વધતી જતી બેરોજગારી વિરુદ્ધ લાખણી NSUI દ્વારા બેરોજગાર યુવા આક્રોશ રેલી યોજાઈ હતી જેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિહ રાજપૂત પ્રદેશ યુવા કોંગ્રેસ મંત્રી ગીતાબેન નાઈ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો આગેવાનો હાજર યુવા બેરોજગાર રેલીમાં જોડાયા હતા અને લાખણી ડીસા મેઈન હાઇવે પર ચકાજામ કર્યું આગથળા પુલિસે મોરચો સાંભળી ટ્રાફિક પૂર્વવર્ત કર્યું હતું જોકે NSUI દ્વારા બેરોજગારી સહિત મુદે પ્લેકાર્ડ દ્વારા વિરોધ કર્યો હતો