મોડાસા શહેરમાં 5 દિવસ પૂર્વે ગેરેજ સંચાલક યુવકની હત્યા કરનાર આરોપીઓનું પોલીસ દ્વારા આજરોજ ઘટના સ્થળનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.આરોપીએ યુવકનું બાઈકના જમ્પરથી હુમલો કરી મોત નીપજાવ્યું હતું.પોલીસે કરેલા રીકન્સ્ટ્રક્શને જોવા લોકો ઉમટી પડ્યા હતા