પાલનપુરના આરટીઓ સર્કલ ઉપર બનાવવામાં આવેલા થ્રી એલિવેટેડ બ્રિજ ઉપર તિરાડ પડી હોવાનો વિડિયો ગુરુવારે વાયરલ થયો હતો જેના પગલે ગુરુવારે રાત્રે 9:00 કલાકે જ બ્રિજ બનાવનાર એજન્સી દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે એક તરફનો માર્ગ બંધ કરી અને સમારકામ હાલ હાથ ધરવામાં આવ્યું છે.