Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: શહેરમાં વધી રહેલ ગુનાખોરી અટકાવવા ભક્તિનગર પોલીસ દ્વારા સોરઠિયાવાડી, જંગલેશ્વર વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું

Rajkot, Rajkot | Sep 4, 2025
શહેરમાં વધી રહેલ ગુનાખોરી અટકાવવા માટે ભક્તિનગર પોલીસ દ્વારા ગઈકાલે રાત્રિના 11:30 વાગ્યાની આસપાસ શહેરના ભક્તિનગર,સોરઠીયાવાડી તેમજ જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને શંકાસ્પદ શખ્સોની પૂછપરછ હાથ ધરાઈ હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us