Download Now Banner

This browser does not support the video element.

સોજીત્રા: સોજીત્રા શહેરના ડભોઉ ટી પોઈન્ટ નજીક ગેરેજમાં ચોરી,માલસામાનની ચોરી થવાનો બનાવ બન્યો

Sojitra, Anand | Aug 29, 2025
સોજીત્રામાં ડભોઉ ટી પોઈન્ટ નજીક અમન આટો ગેરેજ આવેલું છે અને જેમાં તસ્કરો ત્રાટક્યા હતા અને માલ સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ગેરેજના માલિક દ્વારા પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us