Install App
hareshthakkar331
This browser does not support the video element.
ડીસા 8 ગામના ગ્રામજનોએ મૌન રેલી યોજી નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું રેતીના વાહનો બંઘ કરાવા રજુઆત કરાઈ
Deesa City, Banas Kantha | Aug 26, 2025
ડીસા રેતી ભરીને દોડતાં વાહનો બંઘ કરાવા હવે ગ્રામજનો લડી લેવાના મૂડમાં.આજરોજ 26.8.2025 ના રોજ 2 વાગે ડીસા વાસણા ગોળીયા ગામથી 8 ગામના ગ્રામજનોએ મૌન રેલી યોજી રેતી ભરીને દોડતાં વાહનો બંઘ કરાવા માટે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું. વાહનો બંઘ નહી કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!