સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની અઢળક આવક વચ્ચે યાર્ડ ધાણાથી છલોછલ... માર્કેટ યાર્ડમાં ધાણાની આવક શરૂ કરવામાં આવતા એક જ દિવસમાં ધાણાની 2 લાખ ગુણી કરતા વધુ આવક... યાર્ડમાં ધાણાની આવક શરૂ થાય એ પહેલા જ યાર્ડ બહાર નેશનલ હાઈવે પર 3000થી વધુ વાહનોની 8 થી 9 કીમી લાંબી કતારો જોવા મળી.. ધાણાની પુષ્કળ આવક વચ્ચે હરાજીમાં ધાણાના 20 કિલોના ભાવ રૂપિયા 900/-થી લઈને 2200/-સુધીના બોલાયા..