Install App
bhavinadarji89
This browser does not support the video element.
નડિયાદ: વલેટવા શ્રીજીપુરા પાસેથી જુગાર રમતા છ ઈસમો ઝડપાયા
Nadiad, Kheda | Aug 4, 2025
વડતાલ પોલીસની ટીમ ત્રણ ઓગસ્ટ ના રોજ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાદમીના આધારે વલેટવા શ્રીજીપુરા રોડ પર ઘરની પાસે ખુલ્લામાં જુગાર રમતા છ ઈસમોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા સ્થળ પરથી પોલીસે 18100કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!