ભાવનગર શહેરના સરકારનગર સરકાર મંડળ રોડ પર આવેલા ફૂડ ઝોનમાં આગની ઘટના બની હતી. સરદારનગર સંસ્કાર મંડળ નજીક આવેલા ફૂડ ઝોનમાં અચાનક આગ લાગતા લોકોમાં નાશ ભાગ મચી હતી. બનાવને લઈને સ્થાનિક લોકોના થોડા એકઠા થયા હતા. જેને પગલે ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ક્રિકેટ ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી પાણી સાથે હાથ પર કાબુ મેળવ્યો હતો. બનાવમાં કોઈ જાનહાની સર્જાય ન હતી.