ફરિયાદી દિનેશભાઇ શંકરલાલ ખત્રી ઉ.વ.આ.૪૭ ધંધો.વેપાર રહે.ડેડીયાપાડા અંબાલાલ પાર્ક સોસાયટી જુના મોઝડા રોડ તા.ડેડીયાપાડા જી.નર્મદા નાઓએ બનાવ ૨૮/૦૭/૨૦૨૫ ના કલાક-6/૧૫ વાગે આસપાસ ફરિયાદીએ ૨૯/૦૭/૨૦૨૫ ના કલાક.૦૩/00 વાગેનોંધાવેલ ફરિયાદ મુજબ મરણ જનાર-શંકરલાલ જવાહરમલ ખત્રી ઉ.રહે ૭૫ દેડીયાપાડા યાહ્ન મોગી ચોક પાસે તા ડેડીયાપાડા જી..નર્મદાનાઓ સરકારી રેસ્ટ હાઉસ તરફ હાઇવે રોડ ઉપર ચાલવા માટે ગયેલ હતા અને પરત પોતાના ઘરે આવતા હતા તે દરમ્યાન કંકાલા તરફના હાઇવે રોડ તર