પાલનપર ગામે છેલ્લા ઘણા સમયથી મોબાઈલ નેટવર્કનીખૂબ જનબળી સ્થિતિ છે. કોઈપણ મોબાઈલ ઓપરેટરનુંયોગ્ય નેટવર્ક ઉપલબ્ધ નથી. જેના કારણે ગામનાવિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ નથી કરી શકતા તેમજ આપતકાલીનસમયમાંમહત્વના એમ્બ્યુલન્સ, પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ જેવા અનેક| પ્રકારના કોલ લાગી શક્તા નથી. ઓનલાઈન સેવાઓ જેમ કેયુપીઆઈ, ઓનલાઈન ફોર્મ ભરવા, સરકારની સેવાઓ માટે મુશ્કેલી થાય છે જેથી રોજિંદા જીવન અને વ્યવસાય પર ખરાબ અસર થાય છે. ૬૦૦થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે