કેશોદના રાણીગપરા ગામે વાડી વિસ્તારમાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની પોલીસને ખાનગી માહિતી મળી હતી ત્યારે પોલીસે ખાનગી માહિતી વાળી જગ્યા પર રેડ કરતા જુગાર રમતા 8 ઇસમો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધ હતી જેમાંથી સાત જુગારી ઝડપાયા હતા એક નાસી જવામાં સફળ રહ્યો હતો ત્યારે આ તમામ જુગારીઓ પાસેથી કુલ રૂપિયા 26750 નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો