હિંમતનગરના ગાંભોઈ બ્રિજ નીચે બેસેલા લારી-ગલ્લાવાળા લોકોને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યા છે. વડોદરામાં તાજેતરમાં બ્રિજ દુર્ઘટના થતા તંત્ર સાબદું બન્યું છે અને સાબરકાંઠામાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે તકેદારીના ભાગ રૂપે આ પગલું ભરવામાં આવ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ગાંભોઈ પોલીસની મદદથી બ્રિજ નીચેના વિસ્તારને ખાલી કરાવવામાં આ