ભાવનગર શહેરના સિંધુનગર દેવુ માના મંદિર નજીક નજીક બાબતે મારામારી બનાવ .અંગેની મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારમાં દેવું માના મંદિર નજીક એક રીક્ષા ચાલકને અજાણ્યા શખ્સો દ્વારા મારામારી કરી રિક્ષાના કાચ કોડી નાખવામાં આવ્યા હતા, સમગ્ર ઘટના અંગેની જાણ પોલીસને થતા પોલીસનો કાપલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરવામાં આવી.