ખંભાળિયાના રોયલ્ટી ઇન્સ્પેકટર દ્વારા ગત તા.૦૯/૦૬/૨૦૨૪ ના રોજ પેટ્રોલીંગમાં હતા ત્યારે ટ્રકમાં બિન અધિકૃત રીતે ખનન કરેલ બોકસાઈટ નો જથ્થો ખંભાળિયા દ્વારકા હાઇવે રોડ પર મઢુલી હોટેલ પાસેથી પકડી પાડેલો અને આરોપી ની અટક કરીને આરોપીઓ વિરુદ્ધ IPC કલમ ૪૬૫, ૩૬૭, ૩૬૮, ૩૭૧, ૧૨૦બિ તથા MMDR એક્ટ ૧૯૫૭ ની કલમ ૪(૧), વિગેરે તેમજ ઇલલીગલ માઈનીંગ ના ગુના હેઠળનું ચાર્જશીટ કોર્ટમાં રજુ કરેલ જેમાં આરોપીઓ એ તેમના વકિલ શ્રી એ ખંભાળિયા સેશન્સ કોર્ટમાં આ કામે તેઓ વિરુદ્ધ લગ